$CaC_2$ માં $C_2^{2-}$ આયનમાં બંધની સંખ્યા અને પ્રકાર જણાવો.

  • A
    એક $\sigma$ બંધ અને એક $\pi$ બંધ
  • B
    એક $\sigma$ બંધ અને બે $\pi$ બંધ
  • C
    બે $\sigma$ બંધ અને બે $\pi$ બંધ
  • D
    બે $\sigma$ બંધ અને એક $\pi$ બંધ

Explore More

Similar Questions

નીચેના અણુઓમાં $B-B$ બંધ લંબાઈની સરખામણી કરો:

Difficult
View Solution

લુઈસ સિદ્ધાંત મુજબ બંધ ક્રમાંક (bond order) એટલે શું? $H_2, O_2, N_2, CO,$ અને $NO^{+}$ ની સંરચના અને બંધ ક્રમાંક લખો.

Difficult
View Solution

હાઇડ્રોજનનું ઉદાહરણ લઈને સહસંયોજક બંધના નિર્માણ માટે વેલેન્સ બોન્ડ થિયરી (સંયોજકતા બંધનવાદ) નું ટૂંકમાં વર્ણન કરો.

Difficult
View Solution

વેલેન્સ બોન્ડ થિયરી $(VBT)$ સમજાવો.

$H_{2}$ અણુની રચના દરમિયાન આકર્ષણ અને અપાકર્ષણ બળોની આકૃતિ દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo